Thursday, June 17, 2021

ઇવીએમ મુદ્દે સુપ્રિમે ચૂંટણીપંચને નોટિસ ફટકારી : વધુ સુનાવણી ૨૫ માર્ચ

ન્યુ દિલ્હી,

સુપ્રીમ કોર્ટે ઈવીએમ મામલે ચૂંટણી પંચ અને કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી છે અને ૨૫ માર્ચ સુધીમાં જવાબ માંગ્યો છે. સુપ્રીમે વિરોધ પક્ષોના ર્નેંઈાઓ ચંદ્રબાબુ નાયડુ, અખિલેશ યાદવ, કે સી વેણુગોપાલ, શરદ પવાર, અરવિંદ કેજરીવાલ, ર્સંઈીષચંદ્ર મિશ્રા સર્હિંઈના ૨૧ ર્નેંઈાઓની અરજી પર ચૂંટણી પંચને નોટિસ આપી છે.

આ અરજીમાં આવનારી ચૂંટણીમાં ઈવીએમ દ્વારા ગડબડીની આશંકા વ્યર્ક્ંઈક ર્રંઈા ૫૦ ટકા સુધીની ફફઁછ્‌ કાપલીઓ ઈવીએમ સાથે મેળવવાની માગણી કરાઈ ર્હંઈી. આ મામલે વધુ સુનાવણી ૨૫ માર્ચે હાથ ધરાશે. ર્વાંઈ જાણે એમ છે કે અગાઉ મધ્ય પ્રદેશ અને રાજસ્થાન વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને સુપ્રીમ કોર્ટથી મોટો આંચકો આવ્યો ર્હંઈો. સુપ્રીમ કોર્ટે કમલનાથ અને સચિન પાઈલટની અરજી ફગાવી ર્હંઈી જેમાં બંને ર્નેંઈાઓએ આગામી વિધાનસભાની ચૂંટણીને પારદર્શક બનાવા માટે અરજી દાખલ કરી ર્હંઈી. અરજીમાં એવી માગણી કરાઈ ર્હંઈી કે વોટર લિસ્ટની જાણકારી ચૂંટણી પંચ કોંગ્રેસને ટેક્સ્ટ મોડમાં આપે.

અરજીમાં દસ ટકા ર્મંઈોને વીવીપેટ સાથે મિલાવવાની માગણી કરાઈ ર્હંઈી. આ ઉપરાર્ંંઈ ર્મંઈર્દાંઈા સૂચિમાં મોટી સંખ્યામાં નકલી ર્મંઈદારો હોવાની ર્વાંઈ કરાઈ ર્હંઈી. અત્રે જણાવવાનું કે છેલ્લે થયેલી વિધાનસભા ચૂંટણીઓથી લઈને પેટાચૂંટણીઓમાં ઈવીએમમાં ગડબડીની ફરિયાદો કરાઈ ર્હંઈી. અનેક રાજકીય પક્ષોએ ઈવીએમમાં ગડબડી કર્રંઈા ચૂંટણી બેલેટ પેપરથી કરાવવાની માગણી કરી ર્હંઈી.

અનેક પાર્ટીઓએર્ ંઈો સદનની અંદર ઈવીએમને કઈ ર્રીંઈે હેક કરી શકાય છેર્ ંઈેનો ડેમો ર્બંઈાવવાની કોશિશ પણ કરી ર્હંઈી. આ બધી ર્વાંઈોને ચૂંટણી પંચે ખોટી ઠેરવી ર્હંઈી.

Tags:

0 Comments

Leave a Comment