Thursday, June 17, 2021

ભારત-નેપાળના સંબંધમાં તિરાડ!,ભારતમાં નેપાળ રાજદૂતની પોસ્ટ એક વર્ષથી ખાલી

ભારત-નેપાળના સંબંધોમાં ચીન દુશ્મન બન્યું..!

૨૦૧૯ ચૂંટણી પહેલાં જ મહાગઠબંધનમાં પીએમ મુદ્દે લડાઈ શરુ લખનઉ, લોકસભા ચૂંટણી ૨૦૧૯માં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની પ્રધાનમંત્રી પદની દાવેદારી પર વિપક્ષ તરફથી જ સવાલો ઉભા થયા છે. બસપાના નેતા સુધીન્દ્ર ભદોરિયાએ કહ્યું કે, પીએમ પદ માટે રાહુલ ગાંધીથી પણ સારા ઉમેદવાર માયાવતી છે. વિપક્ષી દળના નેતાઓ પણ તેઓને પીએમ પદ માટે જોવા ઈચ્છે છે. બસપાના પ્રવક્તા સુધીન્દ્ર ભદોરિયાએ કહ્યું કે, વિપક્ષના પ્રધાનમંત્રી ઉમેદવારના રૂપમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની તુલનામાં માયાવતીને વધુ પસંદ કરે છે.

માયાવતી ચાર વાર ઉત્તરપ્રદેશની મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષની વડાપ્રધાન પદ માટે રાહુલ ગાંધી કરતા માયાવતી વધુ યોગ્ય : સુધીન્દ્ર ભદોરિયા તુલનામાં પાર્ટી અધ્યક્ષ અને મુખ્યમંત્રીના રૂપમાં માયાવાતીને ઘણો અનુભવ છે. જેથી તમામ લોકો માયાવતીને પ્રધાનમંત્રીના રૂપમાં જોવા માગે છે. આપને જણાવી દઇએ કે, બસપા અધ્યક્ષ માયાવતીએ પ્રેસનોટ દ્વારા જાહેર કરી સુધી સુધીન્દ્ર ભદોરિયાને અધિકારી પ્રવક્તા છે. અત્રે જણાવી દઇએ કે, ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં બસપા એક પણ સીટ પ્રાપ્ત કરી શકી નહોતી. પરંતુ દલિત અસ્મિતાના નામ ઉપર આગળ આવેલ બસપાએ પોતાની ખાસ નજર હાલ ઉત્તરપ્રદેશની ચૂંટણી પર કેન્દ્રીત કરી છે. ન્યુ દિલ્હી, ભારત અને નેપાળ અત્યાર સુધી સારા પડોશી સાથે સારા મિત્ર દેશો પણ રહ્યા છે, પરંતુ થોડા સમયથી બન્ને દેશોના સંબંધોમાં અંતર વધ્યું છે. નોંધનીય બાબત છે

કે ભૂતકાળમાં ભાગીદાર રહી ચુકેલા ભારત-નેપાળ વચ્ચે હવે ચીનની દખલઅંદાજીએ તિરાડ ઊભી કરી છે. ૮ મહિના પહેલા નેપાળમાં બનેલી પી.ઓલીની નવી સરકાર ચીન તરફ નમેલી છે જે સ્પષ્ટપણે દેખાઇ રહ્યું છે. નેપાળ હાલમાં ભારત સાથે દૂર રહેવા બનતા બધા જ પ્રયત્નો કરી રહ્યું છે જે વાતની પુષ્ટિ ભારત-નેપાળના સંબંધમાં તિરાડ!,ભારતમાં નેપાળ રાજદૂતની પોસ્ટ એક વર્ષથી ખાલી ભારતમાં તેના રાજદૂતની ગેરહાજરી કરી રહી છે. વિતેલા એક વર્ષથી ભારતમાં નેપાળે તેના રાજદૂતની નિયુ્‌ક્તિ કરી નથી. રાજધાની દિલ્હીમાં સ્થિત નેપાળ મિશનમાં ઓક્ટોબર ૨૦૧૭થી અત્યાર સુધી કોઇ પણ રાજદૂતને મોકલવામાં આવ્યા નથી. ઓક્ટોબર ૨૦૧૭માં દીપ કુમાર ઉપાધ્યાયનો કાર્યકાળ સમાપ્ત થયા પછી નવા રાજદૂતની નિયુક્તિ કરવામાં આવી નથી. આ મામલે બધા જ કાર્યો ભારતના સરકારના પ્રતિનિધિ દ્વારા સંભાળવામાં આવી રહ્યું છે. ભારત સરકારે આ અંગે નિવેદન આપતા જણાવ્યું છે

કે નેપાળ તરફથી આ બાબતે કોઇ પણ માહિતીનું સંચાર કરવામાં આવ્યું નથી. પરંતુ ભારતને આશા છે કે નેપાળ ટૂંક જ સમયમાં તેના રાજદૂતની નિયુક્તિ કરશે. નેપાળમાં સત્તા પર આવેલી નવી ઓલી સરકાર ચીન તરફ સકારાત્મક વલણ ધરાવે છે. ઓલી સરકારે હાલમાં જ ૨.૫ બિલિયન ડોલરનો બૂદી ગડકરી હાઇડ્રોપાવર પ્રોજેક્ટ ચીનને સોંપ્યો છે. આ પહેલા નેપાળમાં શેર બહાદુર દેઉબા સરકાર હતી જેમણે આ પ્રોજેક્ટને ચીનને સોંપવા માટે ઇનકાર કરીને જાતે જ આ પ્રોજેક્ટ સંપન્ન કરવાનો નિર્ણય લીધો હતો

Tags: , ,

0 Comments

Leave a Comment