Thursday, June 17, 2021

સાવધાન! સ્માર્ટફોનની આદત બાળકોને બનાવી શકે છે મંદબુદ્ધિ

સ્માર્ટફોનેની આદત બાળકોની માનસિક અને રચનાત્મક વિકાસ માટે અવરોધરૂપ છે

ન્યુ દિલ્હી,

જો બાળકના જીદ કરવા પર તમે સરળતાથી તમારો સ્માર્ટફોન થમાવી દો છો, તો સાવધાન થઇ જાઓ. કારણ કે, બાળકોના હાથમાં સ્માર્ટફોન થમાવી દેવો તે કોકેન, ડ્રગ્સ જેવા નશીલા અને ઝેરી પદાર્થ પકડાવવા બરાબર છે.

હાલમાં કરવામાં આવેલા એક અભ્યાસ અનુસાર સ્માર્ટફોનની આદતને કારણે બાળકો માતા-પિતા સાથે ઓછો સમય વિતાવી રહ્યા છે ત્યારે ટેક્નોલોજી તેમના માનસિક વિકાસ અને મગજને નબળું કરી રહી છે. સ્માર્ટફોનનો વધુ પડતો ઉપયોગ કરતા બાળકોની રચનાત્મક કુશળતા સમાપ્ત થવા લાગે છે

અને તેમનામાં નિર્ણય લેવાની ક્ષમતા ઘટી જાય છે. અભ્યાસમાં જાણવા મળ્યુ કે ટેક્નિક્સનો ઉપયોગ અને ફિઝિકલ એક્ટિવિટીમાં તાલમેલ ન થવાને કારણે બાળકોના શારિરીક વિકાસ પર પણ અસર પડી રહ્યો છે. જાણવા મળ્યું છે કે કલાકો સુધી સ્માર્ટફોન પર સમય પસાર કરતા યુવકો વચ્ચે ર્ઁર્હિખ્તટ્ઠિરૈષ્ઠ ૈંદ્બટ્ઠખ્તીજ મોકલવી-જોવી, ઑનલાઇન ખોટા કામ કરવા તે માતા-પિતાની ચિંતાનો વિષય બનતો જઇ રહ્યો છે.

હર્લે સ્ટ્રીટ ક્લિનિક દ્વારા કરવામાં આવેલા એક સર્વેમાં ૧,૫૦૦ કરતા વધારે શિક્ષકોમાંથી લગભગ બે-તૃતિયાંશ ટીચર્સે કહ્યુ છે કે તેઓ અશ્લીલ ફોટો મોકલત અને જોતા વિદ્યાર્થીઓથી વાકેફ છે, જેમાં પ્રાથમિક શાળાના બાળકો પણ સામેલ છે. અશ્લીલ વીડિયોના મામલામાં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન ૨,૦૦૦થી વધારે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

સર્વેમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે મોટાભાગે યુવતીઓ મોબાઇલ ફોનથી કોઇને દ્ગેઙ્ઘી ઁર્રર્ં મોકલવાને સામાન્ય વાત માને છે. જો આ જ ફોટો તેમના પેરેન્ટ્‌સ જોઇ જાય તો તે ખોટુ માનવામાં આવે છે. મ્ર્િટ્ઠઙ્ઘષ્ઠટ્ઠજૈંહખ્ત િીખ્તેઙ્મટ્ઠર્ંજિ અનુસાર, ત્રણથી ચાર વર્ષના બાળકો દર અઠવાડિયે ઇન્ટરનેટનો છ કલાક ઉપયોગ કરે છે

0 Comments

Leave a Comment